દેવ દિવાળીના દિવસે વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો : નાના અને મોટા નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તજનો ઉમટ્યા

Dev Deepawali 2024 : વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળે તે પૂર્વે આજે વહેલી સવારથી નાના નરસિંહજી અને મોટા નરસિંહજી મંદિર ખાતે ભાવિક ભક્તો ચાંલ્લા વિધિમાં જોડાયા હતા. કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે આજે દેવ દિવાળી પ્રસંગે એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે. જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિ.

દેવ દિવાળીના દિવસે વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો : નાના અને મોટા નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તજનો ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Dev Deepawali 2024 : વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળે તે પૂર્વે આજે વહેલી સવારથી નાના નરસિંહજી અને મોટા નરસિંહજી મંદિર ખાતે ભાવિક ભક્તો ચાંલ્લા વિધિમાં જોડાયા હતા.

 કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે આજે દેવ દિવાળી પ્રસંગે એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે. જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે. આ પ્રસંગે આજે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિ.