દુબઈ-મુંબઈની ફ્લાઇટમાં આગની આશંકાથી હડકંપ, Rajkot Airport પર ઈમરજન્સી લેન્ડિંગ

Jul 27, 2026 - 16:00
દુબઈ-મુંબઈની ફ્લાઇટમાં આગની આશંકાથી હડકંપ, Rajkot Airport પર ઈમરજન્સી લેન્ડિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દુબઈથી મુંબઈ તરફ જઈ રહેલી ફ્લાઇટમાં અચાનક આગની આશંકા સેવાતાં ભારે હડકંપ મચી ગયો છે. ફ્લાઇટ હવામાં હતી તે દરમિયાન તકનીકી અથવા સુરક્ષા કારણોસર આગની આશંકા જણાતાં પાયલટે તાત્કાલિક ધોરણે નજીકના એરપોર્ટનો સંપર્ક કર્યો હતો. મિડ-એરમાં સર્જાયેલી આ સ્થિતિને પગલે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0