દિવાળી ટાણે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, ગાજવીજ સાથે 7 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોને નુકસાન

Saurashtra Rain updates |  સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -