દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
શહેરના વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ ચાર રસ્તા પાસે એક એસયુવી કાર ચાલક યુવતીએ એક કારને અકસ્માત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર ચલાવનાર યુવતી અને કારમાં સાથે રહેલી અન્ય એક યુવતી અને બે યુવકો પણ દારૂના નશામાં ધૂત હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
સોમવારે સવારે સાડા છ વાગ્યાના સુમારે પકવાન ચાર રસ્તા પાસેથી એક કાર પુરઝડપે આવી હતી અને તેણે જજીસ બંગ્લોઝ ચાર રસ્તા પાસે એક અન્ય કારને ટક્કર મારી હતી. આ સમયે કારની ગતિ એટલી બધી હતી કે કાર બેકાબુ બનીને સીધીને ઝાડ સાથે સાથે અથડાઇ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

