દસ કરોડના ખર્ચે તૈયાર થયેલા મકરબા સ્વિમિંગપુલને વાર્ષિક વીસ લાખની રકમથી ચલાવવા અપાશે

        અમદાવાદ,બુધવાર,21 ઓગસ્ટ,2024રુપિયા દસ કરોડના ખર્ચથી તૈયાર કરાયેલા મકરબા સ્વિમિંગપુલનું રવિવારે લોકાર્પણ કરાયુ હતુ.વાર્ષિક રુપિયા વીસ લાખની અપસેટ વેલ્યુથી દસ વર્ષના ભાડા પટ્ટેથી ચલાવવા માટે આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામા આવેલી દરખાસ્ત મુજબ, સ્વિમિંગપુલ, બેબી સ્વિમિંગપુલ, રુફટોપ સહિતની અન્ય સુવિધા સાથેના સ્વિમિંગપુલ સાથે જીમનેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રતિ વર્ષ રુપિયા વીસ લાખ ઉપરાંત દર વર્ષે પાંચ ટકા વધારા સાથે આ સ્વિમિંગપુલ આપવામાં આવશે.રીક્રીએશન સેન્ટરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ નાની ગેધરીંગ પાર્ટી તથા ટુર્નામેન્ટના આયોજન માટે કરી શકાશે.બેઝીક માસિકસભ્ય ફી રુપિયા ૫૦૦ રહેશે.જાણકાર માટ માસિક ફી રુપિયા ૩૦૦ અને શીખાઉ માટે રુપિયા ૮૦૦ ફી લેવાશે.૪૫ મિનીટના એક એવા ચાર સેશન માટે ફી દર લેવામાં આવશે.

દસ કરોડના ખર્ચે તૈયાર થયેલા મકરબા સ્વિમિંગપુલને વાર્ષિક વીસ લાખની રકમથી ચલાવવા અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર,21 ઓગસ્ટ,2024

રુપિયા દસ કરોડના ખર્ચથી તૈયાર કરાયેલા મકરબા સ્વિમિંગપુલનું રવિવારે લોકાર્પણ કરાયુ હતુ.વાર્ષિક રુપિયા વીસ લાખની અપસેટ વેલ્યુથી દસ વર્ષના ભાડા પટ્ટેથી ચલાવવા માટે આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામા આવેલી દરખાસ્ત મુજબ, સ્વિમિંગપુલ, બેબી સ્વિમિંગપુલ, રુફટોપ સહિતની અન્ય સુવિધા સાથેના સ્વિમિંગપુલ સાથે જીમનેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રતિ વર્ષ રુપિયા વીસ લાખ ઉપરાંત દર વર્ષે પાંચ ટકા વધારા સાથે આ સ્વિમિંગપુલ આપવામાં આવશે.રીક્રીએશન સેન્ટરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ નાની ગેધરીંગ પાર્ટી તથા ટુર્નામેન્ટના આયોજન માટે કરી શકાશે.બેઝીક માસિકસભ્ય ફી રુપિયા ૫૦૦ રહેશે.જાણકાર માટ માસિક ફી રુપિયા ૩૦૦ અને શીખાઉ માટે રુપિયા ૮૦૦ ફી લેવાશે.૪૫ મિનીટના એક એવા ચાર સેશન માટે ફી દર લેવામાં આવશે.