ત્રણ બાળકી પર દુષ્કર્મ કરનારા આધેડની પેનડ્રાઈવમાંથી પોર્ન વીડિયો મળ્યાં

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખૂલાસોવસોનો આધેડ બાળકીઓને વીડિયો બતાવી  બાળકીઓને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતોનડિયાદ: વસોના એક ગામમાં ત્રણ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાના ચકચારી બનાવમાં પકડાયેલા આધેડ ચાર દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આધેડ બાળકીઓના વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે. જોકે, પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

ત્રણ બાળકી પર દુષ્કર્મ કરનારા આધેડની પેનડ્રાઈવમાંથી પોર્ન વીડિયો મળ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પોલીસ તપાસમાં ચોંકાવનારો ખૂલાસો

વસોનો આધેડ બાળકીઓને વીડિયો બતાવી  બાળકીઓને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતો

નડિયાદ: વસોના એક ગામમાં ત્રણ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાના ચકચારી બનાવમાં પકડાયેલા આધેડ ચાર દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આધેડ બાળકીઓના વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે. જોકે, પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.