ત્રણ જિલ્લાની ડ્રગ વિભાગની ટીમનો દરોડો, દવાનો મસમોટો જથ્થો જપ્ત

Drugs Department Seized Medicine In Navsari : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાયાના કિસ્સાઓ સામે આવ્યાં છે, ત્યારે રાજ્યમાં પોલીસ અને ડ્રગ વિભાગની ટીમ દ્વારા કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ગાંધીનગર, સુરત અને નવસારી ડ્રગ વિભાગની ટીમ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઇ ગામે દરોડા પાડ્યા હતા. ડ્રગ વિભાગની ટીમે કાંગવાઇ ગામના અમુક ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ મળી આવેલી દવાઓને જપ્ત કરીને તપાસ અર્થે મોકલવામાં આવી છે. 

ત્રણ જિલ્લાની ડ્રગ વિભાગની ટીમનો દરોડો, દવાનો મસમોટો જથ્થો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Drugs

Drugs Department Seized Medicine In Navsari : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાયાના કિસ્સાઓ સામે આવ્યાં છે, ત્યારે રાજ્યમાં પોલીસ અને ડ્રગ વિભાગની ટીમ દ્વારા કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ગાંધીનગર, સુરત અને નવસારી ડ્રગ વિભાગની ટીમ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઇ ગામે દરોડા પાડ્યા હતા. 

ડ્રગ વિભાગની ટીમે કાંગવાઇ ગામના અમુક ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ મળી આવેલી દવાઓને જપ્ત કરીને તપાસ અર્થે મોકલવામાં આવી છે.