તેર રીઝર્વ પ્લોટની હરાજી કરી ૧૧૦૦ કરોડની આવક મેળવાશે

અમદાવાદ,ગુરુવાર,22 ઓગસ્ટ,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તેર રીઝર્વ પ્લોટની હરાજી કરી રુપિયા ૧૧૦૦ કરોડની આવક ઉભી કરાશે.સિંધુભવન રોડ ઉપરના પ્લોટના વેચાણથી રુપિયા ૩૦૦ કરોડથી વધુ આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર-૨૪ દરમિયાન ઈ-ઓકશન કરાશે. મોટેરા ઉપરાંત ચાંદખેડા, બોડકદેવ, થલતેજ,શિલજ,વસ્ત્રાલ, વટવા ઉપરાંત નિકોલ તથા સરખેજ-મકરબા વોર્ડના રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટનુ હરાજી કરી વેચાણ કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકસભાની ચૂંટણી બાદ ૨૨ રીઝર્વ પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી.પરંતુ આ પૈકી કેટલાક જ પ્લોટનું વેચાણ થઈ શકયુ હતુ. દરમિયાન અગાઉની હરાજી સમયે નહીં વેચાઈ શકેલા પ્લોટ સાથે કુલ તેર રીઝર્વ પ્લોટની હરાજી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ત્રણ વખત હરાજી મોકુફ રાખવામાં આવ્યા બાદ મ્યુનિ.તંત્રે પ્લોટોની હરાજી હાથ ધરી હતી.જેમાં રુપિયા ૨૨૫૦ કરોડની આવક થવાની ધારણા સામે માત્ર રુપિયા ૮૦૦ કરોડના પ્લોટ વેચી શકાયા હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.કયા પ્લોટોની હરાજી કરાશે?વોર્ડ               પ્લોટ એરીયા(સ્કે.મીટર)     અપસેટ વેલ્યુ(પ્રતિ સ્કવેર મીટર)મોટેરા,ટી.પી.૪૬            ૧૬૦૬૮            ૧,૦૧,૦૦૦ચાંદખેડા,ટી.પી.૪૪      ૧૨૨૯૨            ૮૪,૦૦૦બોડકદેવ,ટી.પી.૫૦       ૪૬૫૮          ૨,૭૦,૦૦૦બોડકદેવ,ટી.પી.૫૦     ૮૧૬૭           ૨,૫૨,૦૦૦બોડકદેવ,ટી.પી.૫૦    ૫૦૫૮           ૨,૫૨,૦૦૦થલતેજ,ટી.પી.૩૮    ૪૦૬૨              ૨,૭૫,૦૦૦શિલજ, ટી.પી.૨૧૬   ૯૭૬૫              ૧,૭૦,૦૦૦વસ્ત્રાલ,ટી.પી.૧૧૪  ૫૯૦૦               ૮૬,૦૦૦વટવા,ટી.પી.૮૪,  ૬૫૫૮               ૪૦,૦૦૦નિકોલ,ટી.પી.૧૦૩  ૧૦૮૫             ૭૫,૦૦૦નિકોલ,ટી.પી.૧૦૩  ૫૭૪૧             ૭૦,૦૦૦મોટેરા,ટી.પી.૨૧        ૯૬૩           ૧,૦૦,૦૦૦ મકરબા,ટી.પી.૮૫       ૩૭૯૯         ૫૦,૦૦૦               

તેર રીઝર્વ પ્લોટની હરાજી કરી ૧૧૦૦ કરોડની આવક મેળવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદ,ગુરુવાર,22 ઓગસ્ટ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તેર રીઝર્વ પ્લોટની હરાજી કરી રુપિયા ૧૧૦૦ કરોડની આવક ઉભી કરાશે.સિંધુભવન રોડ ઉપરના પ્લોટના વેચાણથી રુપિયા ૩૦૦ કરોડથી વધુ આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર-૨૪ દરમિયાન ઈ-ઓકશન કરાશે. મોટેરા ઉપરાંત ચાંદખેડા, બોડકદેવ, થલતેજ,શિલજ,વસ્ત્રાલ, વટવા ઉપરાંત નિકોલ તથા સરખેજ-મકરબા વોર્ડના રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટનુ હરાજી કરી વેચાણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકસભાની ચૂંટણી બાદ ૨૨ રીઝર્વ પ્લોટની હરાજી હાથ ધરવામાં આવી હતી.પરંતુ આ પૈકી કેટલાક જ પ્લોટનું વેચાણ થઈ શકયુ હતુ. દરમિયાન અગાઉની હરાજી સમયે નહીં વેચાઈ શકેલા પ્લોટ સાથે કુલ તેર રીઝર્વ પ્લોટની હરાજી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ત્રણ વખત હરાજી મોકુફ રાખવામાં આવ્યા બાદ મ્યુનિ.તંત્રે પ્લોટોની હરાજી હાથ ધરી હતી.જેમાં રુપિયા ૨૨૫૦ કરોડની આવક થવાની ધારણા સામે માત્ર રુપિયા ૮૦૦ કરોડના પ્લોટ વેચી શકાયા હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

કયા પ્લોટોની હરાજી કરાશે?

વોર્ડ               પ્લોટ એરીયા(સ્કે.મીટર)     અપસેટ વેલ્યુ(પ્રતિ સ્કવેર મીટર)

મોટેરા,ટી.પી.૪૬            ૧૬૦૬૮            ૧,૦૧,૦૦૦

ચાંદખેડા,ટી.પી.૪૪      ૧૨૨૯૨            ૮૪,૦૦૦

બોડકદેવ,ટી.પી.૫૦       ૪૬૫૮          ૨,૭૦,૦૦૦

બોડકદેવ,ટી.પી.૫૦     ૮૧૬૭           ૨,૫૨,૦૦૦

બોડકદેવ,ટી.પી.૫૦    ૫૦૫૮           ૨,૫૨,૦૦૦

થલતેજ,ટી.પી.૩૮    ૪૦૬૨              ૨,૭૫,૦૦૦

શિલજ, ટી.પી.૨૧૬   ૯૭૬૫              ૧,૭૦,૦૦૦

વસ્ત્રાલ,ટી.પી.૧૧૪  ૫૯૦૦               ૮૬,૦૦૦

વટવા,ટી.પી.૮૪,  ૬૫૫૮               ૪૦,૦૦૦

નિકોલ,ટી.પી.૧૦૩  ૧૦૮૫             ૭૫,૦૦૦

નિકોલ,ટી.પી.૧૦૩  ૫૭૪૧             ૭૦,૦૦૦

મોટેરા,ટી.પી.૨૧        ૯૬૩           ૧,૦૦,૦૦૦

મકરબા,ટી.પી.૮૫       ૩૭૯૯         ૫૦,૦૦૦