ડેટિંગ એપ્સ પર 'નકલી PSI' બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, AIથી બનાવતો હતો ખોટા ID
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે એક 27 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જે ઓનલાઈન મેટ્રિમોનિયલ અને ડેટિંગ પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસના સાયબર સેલના પીએસઆઈ તરીકે ઓળખ આપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો. આ ભેજાબાજ યુવક AI ટૂલ્સ અને કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકલી ઓળખપત્રો બનાવીને મહિલાઓ પાસેથી પૈસા અને અન્ય સુવિધાઓ પડાવતો હતો.
કોણ છે આ નકલી PSI?
પકડાયેલા આરોપીની ઓળખ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ (ઉંમર 27 વર્ષ) તરીકે થઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

