ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
Image Twitter |
A Great achievement of a Mountaineer from Dang: ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના પર્વતારોહક યુવકે 17,500 ફિટની ઊંચાઇનાં કાબરૂ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો. તેને ગુજરાત સરકાર 30 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
What's Your Reaction?






