ટ્રેનમાં ચડતી મુંબઇની યુવતીની સોનાની ચેનની તફડંચી

વડોદરા, તા.27 વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી મુંબઇની એક યુવતીના ગળામાંથી સોનાની ચેન આંચકી ગઠિયો ફરાર થઇ ગયો હતો.આ અંગેની વિગત એવી છે કે મુંબઇના આર્થરરોડ પર આવેલી બીએમસી ચાલમાં રહેતી નિલમ નરેન્દ્ર ગોહિલ તેની બહેનના ઘેર વડોદરા આવી હતી અને પરત મુંબઇ જવા માટે બહેનના ઘેરથી નીકળી વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચીને ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરવા માટેની ટિકિટ લીધા બાદ પ્લેટફોર્મ નંબર-૧ પર ટ્રેનની રાહ જોઇને ઊભી હતી.ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જનરલ કોચમાં નિલમ ચડતી હતી ત્યારે ગીર્દીનો લાભ ઉઠાવી કોઇ ગઠિયો ગળામાં પહેરેલી રૃા.૪૬ હજાર કિંમતની સોનાની ચેન સેરવી લીધી હતી.

ટ્રેનમાં ચડતી મુંબઇની યુવતીની સોનાની ચેનની તફડંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.27 વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી મુંબઇની એક યુવતીના ગળામાંથી સોનાની ચેન આંચકી ગઠિયો ફરાર થઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે મુંબઇના આર્થરરોડ પર આવેલી બીએમસી ચાલમાં રહેતી નિલમ નરેન્દ્ર ગોહિલ તેની બહેનના ઘેર વડોદરા આવી હતી અને પરત મુંબઇ જવા માટે બહેનના ઘેરથી નીકળી વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચીને ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરવા માટેની ટિકિટ લીધા બાદ પ્લેટફોર્મ નંબર-૧ પર ટ્રેનની રાહ જોઇને ઊભી હતી.

ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જનરલ કોચમાં નિલમ ચડતી હતી ત્યારે ગીર્દીનો લાભ ઉઠાવી કોઇ ગઠિયો ગળામાં પહેરેલી રૃા.૪૬ હજાર કિંમતની સોનાની ચેન સેરવી લીધી હતી.