ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી

Apr 11, 2026 - 09:30
ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ પર ટિકિટ આપવાનું વચન આપ્યું હતું

આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત ચાર સામે ગુનો નોંધાયો

ભાવનગર -  મહુવા તાલુકાની ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાનું ભાદ્રોડ ગામના મહિલાને વચન અપાવ્યા બાદ મહિલા અને તેના પરિવાર પાસે પ્રચાક કરાવી રૃ.૨૦ હજારનો ખર્ચો કરાવી ટિકિટ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી જ્ઞાાતિથી અપમાનિત કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત ચાર સામે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના વતની અને હાલ મહુવા ખાતે રહેતા આશાબેન નિખિલભાઈ વાઘે મહુવા પોલીસ મથકમાં મહુવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર બિજલભાઈ બારૈયા, આપ નેતા બ્રિજરાજ, અશોક મંગાભાઈ કાતરિયા અને હંસાબેન અશોકભાઈ કાતરિયા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0