ટાસ્ક પૂરા કરવાના નામે વધુ એક જણા સાથે અડધા કરોડની ઠગાઈ
રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ : શરૂઆતમાં ટાસ્ક પૂરા કરાવી થોડી-થોડી રકમ આપ્યા બાદ ગઠીયાઓએ જાળમાં ફસાવ્યા હતારાજકોટ, : મોરબી રોડ પરના રાજલક્ષ્મી એવન્યુ શેરી નં.2માં રહેતાં અને કાલાવડ રોડ પરની કોટક સિકયુરીટીમાં નોકરી કરતાં જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ. 30)ને જુદા-જુદા ટાસ્ક પૂરા કરવાના નામે જાળમાં ફસાવી રૂા. 50 લાખની છેતરપિંડી કરાયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
![ટાસ્ક પૂરા કરવાના નામે વધુ એક જણા સાથે અડધા કરોડની ઠગાઈ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1728579063741.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ : શરૂઆતમાં ટાસ્ક પૂરા કરાવી થોડી-થોડી રકમ આપ્યા બાદ ગઠીયાઓએ જાળમાં ફસાવ્યા હતા
રાજકોટ, : મોરબી રોડ પરના રાજલક્ષ્મી એવન્યુ શેરી નં.2માં રહેતાં અને કાલાવડ રોડ પરની કોટક સિકયુરીટીમાં નોકરી કરતાં જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ. 30)ને જુદા-જુદા ટાસ્ક પૂરા કરવાના નામે જાળમાં ફસાવી રૂા. 50 લાખની છેતરપિંડી કરાયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.