ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
| AI IMAGE |
Gandhinagar News: ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને વ્યાવસાયિક હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો આર્થિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં મંજૂર કરાયેલી 'વાઇન એન્ડ ડાઇન' સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂ પર કરમાં મોટી રાહત આપતું નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0


