જૂનાગઢમાં યુવાનને ગળે છરી રાખી 26.80 લાખની લૂંટ કરનાર ત્રણ ઝબ્બે

- લૂંટ કરી આરોપીઓ વંથલી મેંગો માર્કેટ જતા રહ્યા હતા- આંગડીયું કરવા પૈસા આપ્યા પરંતુ બાદમાં કેન્સલ કર્યું અને યુવકની સાથે રહેલા શખ્સે મિત્રોને જાણ કરી લૂંટ કરાવ્યાનું ખુલ્યુંજૂનાગઢ : જૂનાગઢના ચિતાખાના ચોક નજીક ગત સાંજે રાજકોટના યુવાનને ગળે છરી રાખી ર૬.૮૦ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ થઈ હતી. લૂંટનો ભોગ બનનાર યુવકને તેના કાકાના દિકરાના ભાગીદારે આ પૈસા આંગડીયું કરવા આપ્યા હતા. જે વ્યક્તિ તેની સાથે આંગડીયું કરવા ગયો હતો તેણે જ તેના મિત્રોને કહી આ લૂંટ કરાવ્યાનું સામે આવ્યું હતું.

જૂનાગઢમાં યુવાનને ગળે છરી રાખી 26.80 લાખની લૂંટ કરનાર ત્રણ ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- લૂંટ કરી આરોપીઓ વંથલી મેંગો માર્કેટ જતા રહ્યા હતા

- આંગડીયું કરવા પૈસા આપ્યા પરંતુ બાદમાં કેન્સલ કર્યું અને યુવકની સાથે રહેલા શખ્સે મિત્રોને જાણ કરી લૂંટ કરાવ્યાનું ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢના ચિતાખાના ચોક નજીક ગત સાંજે રાજકોટના યુવાનને ગળે છરી રાખી ર૬.૮૦ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ થઈ હતી. લૂંટનો ભોગ બનનાર યુવકને તેના કાકાના દિકરાના ભાગીદારે આ પૈસા આંગડીયું કરવા આપ્યા હતા. જે વ્યક્તિ તેની સાથે આંગડીયું કરવા ગયો હતો તેણે જ તેના મિત્રોને કહી આ લૂંટ કરાવ્યાનું સામે આવ્યું હતું.