જામવાળીમાં ગેરકાયદે ખનન બદલ વિઠ્ઠલ જાગાને રૃ. 50.60 કરોડનો દંડ ભરવા નોટિસ

Aug 21, 2025 - 10:30
જામવાળીમાં ગેરકાયદે ખનન બદલ વિઠ્ઠલ જાગાને રૃ. 50.60 કરોડનો દંડ ભરવા નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકારી જમીનમાં  ૨૮  કૂવા ખોદી ગેરકાયદેન ખનન  કરતા કાર્યવાહી

ગેરકાયદે કૂવામાં યુવક લોડર સાથે ખાબકતા મોત નીપજ્યું હતું ઃ મહિનામાં દંડની રકમ ભરાઇ નહીં કરે તો ભૂમાફિયાની મિલકત ટાંચમાં લેવાશે

સુરેન્દ્રનગર -  તાલુકાના જામવાળી ગામના ભૂમાફિયા વિઠ્ઠલ જાગાને ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગે રૃા.૫૦.૬૦ કરોડનો દંડ ભરવા નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભૂમાફિયાએ ખોદેલા ગેરકાયદે કૂવામાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0