જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો

May 5, 2026 - 22:00
જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Theft Case : જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી.ની પોલીસ ટીમે એક આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તથા જામનગર જિલ્લાના પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈનીના સુચન મુજબ હાથ ધરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0