જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Police : જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટના ભંગ બદલ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 5 ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો કાચો આથો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 87 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા ચારણનેશ વિસ્તારમાં દરોડો પાડી નાથીબેન જીવનભાઈ ધોડાના મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો 20 લીટર કાચો આથો કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સ્થળ પરથી ફરાર મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

