જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના 16.50 લાખની ઉચાપત અંગેના પ્રકરણમાં એક કારકુનની ધરપકડ: જેલહવાલે

Jun 27, 2025 - 20:00
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના 16.50 લાખની ઉચાપત અંગેના પ્રકરણમાં એક કારકુનની ધરપકડ: જેલહવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બે આઉટ સોર્સિંગ કર્મચારી એવા કારકુન દ્વારા રૂપિયા 16 લાખ 50 હજારની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ પોલીસે પુરુષ આરોપી કારકુનને ઝડપી લીધો છે, અને તેને જેલ હવાલે કરાયો છે. જ્યારે મહિલા આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. સાથો સાથ તેણી દ્વારા એક લાખ 60 હજારની રકમ સરકારમાં ચલણ મારફતે જમા કરાવી દેવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0