જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓએ મ્યુનિ. કમિશનરને લખ્યો પત્ર: હોકિંગ ઝોન અમલવારીની કરી માગ
Image: Facebookજામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓએ ફૂટપાથ પર ભીડ જમાવતા ધંધાર્થીઓની સમસ્યાથી કંટાળીને જામનગર મહાનગર પાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. વેપારીઓનું કહેવું છે કે, બર્ધન ચોક, માંડવી ટાવર અને દિલીપ ઘૂઘરા વારા ચોકમાં રેંકડીઓ, પથારા, અને પૂતળાઓ ઉભા કરનારાઓને કારણે વેપારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર વેચાણ કરતાં ધંધાર્થીઓના કારણે વાહન વ્યવહારને અસર થાય છે, અને પદયાત્રીઓને પણ મુશ્કેલી પડે છે.વેપારીઓએ પાલિકાને અપીલ કરી છે કે, હોકિંગ ઝોનની અમલવારી માટે કડક કાર્યવાહી કરવામાં આવે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Image: Facebook
જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓએ ફૂટપાથ પર ભીડ જમાવતા ધંધાર્થીઓની સમસ્યાથી કંટાળીને જામનગર મહાનગર પાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. વેપારીઓનું કહેવું છે કે, બર્ધન ચોક, માંડવી ટાવર અને દિલીપ ઘૂઘરા વારા ચોકમાં રેંકડીઓ, પથારા, અને પૂતળાઓ ઉભા કરનારાઓને કારણે વેપારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર વેચાણ કરતાં ધંધાર્થીઓના કારણે વાહન વ્યવહારને અસર થાય છે, અને પદયાત્રીઓને પણ મુશ્કેલી પડે છે.
વેપારીઓએ પાલિકાને અપીલ કરી છે કે, હોકિંગ ઝોનની અમલવારી માટે કડક કાર્યવાહી કરવામાં આવે.