છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP Suspends 10 Rebels in Chhota Udepur: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી ફોર્મ ભરનારા વધુ 10 કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપે કડક હાથે કામગીરી કરી છે. શિસ્તભંગના આરોપ હેઠળ આ તમામ 10 બળવાખોરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કેમ લેવાયા કડક પગલાં?
મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા પક્ષના જ કેટલાક જૂના જોગીઓ અને કાર્યકરોમાં નારાજગી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

