છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં 'સફેદ રેતીના કાળા કારોબાર' પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, રૂ. 13.32 કરોડનો દંડ

May 22, 2026 - 00:30
છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં 'સફેદ રેતીના કાળા કારોબાર' પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, રૂ. 13.32 કરોડનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Illegal Sand Mining Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમયથી ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં તંત્ર દ્વારા એક બહુ મોટી ગુપ્ત રેડ પાડીને રેતી ચોરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દાવો છે કે જિલ્લાના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી રકમનો દંડ ફટકારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેને પગલે ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રતનપુર ગામે તંત્ર ત્રાટક્યું: 3.94 લાખ મેટ્રિક ટન રેતી ચોરી ઝડપાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0