છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમાં બંદૂક લહેરાવતો વીડિયો વાઈરલ

May 25, 2026 - 21:30
છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમાં બંદૂક લહેરાવતો વીડિયો વાઈરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur Taluka Panchayat Pramukh Viral Video: છૂટા ઉદેપુર જિલ્લામાં લોકપ્રતિનિધિઓ દ્વારા જાહેરમાં હથિયારોના પ્રદર્શનનો મામલો ગરમાયો છે. ગઈકાલે (24મી મે) સાંસદ જશુ રાઠવાનો બંદૂક વાળો વીડિયો વાઈરલ થયા બાદ, હવે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળતાની સાથે જ મોટા વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુલ્લેઆમ બંને હાથમાં હથિયારો લહેરાવતા જોવા મળી રહ્યા છે.

જીતની ખુશીમાં કાયદાનો ડર ભૂલ્યા પ્રમુખ

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થયા બાદ રમેશ રાઠવાના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0