છોટાઉદેપુર: નસવાડીમાં ₹5 કરોડના ખર્ચે તૈયાર નવું આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાતું થયું, સ્થાનિકોમાં ભારે રોષ

Mar 13, 2026 - 01:30
છોટાઉદેપુર: નસવાડીમાં ₹5 કરોડના ખર્ચે તૈયાર નવું આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાતું થયું, સ્થાનિકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Community Health Center

Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે પાંચ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલું સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC)નું બિલ્ડિંગ ઉદ્ઘાટનના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. કાર્યપાલક ઇજનેરની કચેરી વડોદરાના પીઆઈયુ વિભાગ દ્વારા આ બિલ્ડિંગનું કામ કોન્ટ્રાકટર પાસે પૂર્ણ કરાવ્યું હતું. આમ, આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ તૈયાર થયું એના ત્રણ માસથી વધારે સમય થયો છતાં ઉદ્ઘાટન ન કરાતા બંધ છે.

નસવાડીમાં ઉદ્ઘાટનના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે આરોગ્ય કેન્દ્ર

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર નવુ તૈયાર કરાયું છતાં ઉદ્ધાટનના અભાવે મેડિકલ સેવા બંધ હોવાથી લોકો હાલ જૂના બિલ્ડિંગમાં સારવાર મેળવી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0