ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર

May 3, 2026 - 17:30
ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Demolition News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ જામનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે સવારથી જ હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 1,20,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધરી તેને દબાણમુક્ત કરાવી હતી.

16 આસામીઓના વ્યાવસાયિક દબાણો જમીનદોસ્ત

હાપા વિસ્તારમાં શહેરી ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી આ કિંમતી જમીન પર લાંબા સમયથી 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0