ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો

May 2, 2026 - 06:30
ચાર મહિનાના સમયમાં  અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ,શુક્રવાર,1 મે,2026

અમદાવાદના તમામ સાત ઝોનમાં રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરવામા આવતા વાહનોને દંડ કરવા ઉપરાંત દબાણો દુર કરી એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસૂલ કરવામા આવે છે. ચાર મહિનામા સાત ઝોનમાંથી દબાણો દુર કરી રુપિયા ૨.૫૭ કરોડની વસૂલાત કરાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0