ચાર દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ કિશોરનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,ચાર દિવસ પહેલા હાઇવે પર જાંબુવા નજીક મોપેડ પર જતા બે ભાઇઓને ટક્કર મારીને કારચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ એક ભાઇનું સારવાર દરમિયાન મોત થયું છે.
મકરપુરા ડેપો નજીક નોવિનો રોડ પર રહેતો ૨૪ વર્ષનો મિતેશ ભીમબહાદુર ધરતી તથા તેનો પિતરાઇ ભાઇ કિશન રામસીંગભાઇ બુધા,ઉં.વ.૧૬ (રહે. ચીમનભાઇની ચાલી, પાણીની ટાંકી ફળિયું, વાપી, વલસાડ) ગત ૧૭ મી તારીખે મોડીરાત્રે બાઇક લઇને જાંબુવાથી વડોદરા જતા તરફ આવતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

