ગોરખી ગામના નજીકથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મદદગારીમાં સામેલ શખ્સ ફરાર
તળાજા પોલીસે વિદેશી દારૃ રૃ.૭૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર - ગોરખી ગામના ઘરવાળા નજીક તળાજા પોલીસે દરોડો પાડી વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0