ગુનાઇત કૃત્યાે આચરનાર લાલુ સિન્ધી ગેંગના મુખ્ય સાગરીત સુનિલ અદાની GUJCTOC હેઠળ ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ સમગ્ર રાજ્યમાં વિદેશી દારૃનું મોટું નેટવર્ક ધરાવતી લાલુ સિન્ધી ગેંગના ૧૨ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ લાલુની સાથે મુખ્ય આરોપી મનાતા સુનિલ ઉર્ફે અદાની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
લાલુ સિન્ધી અને અન્ય સાગરીતોએ સંગઠીત ટોળકી બનાવી છેલ્લા ૧૦ વર્ષમાં વડોદરા તથા આસપાસના જિલ્લામાં ગુનાઓ કરી આતંક ફેલાવ્યો હતો.આ ટોળકી દ્વારા ખૂન, ખંડણી, ધાડ, ખોટા દસ્તાવેજો બનાવવા, રાજ્ય સેવક પર હુમલો, આર્મ્સ એક્ટ તથા વિદેશી દારૃની હેરાફેરીના મળી કુલ ૧૦૬ ગુનાઓ આચરવામાં આવ્યા છે.જેમાં ૧૨ આરોપીઓ સામે છેલ્લા ૧૦ વર્ષમાં બે કે બે કરતા વધુ ૮૧ ગુનાઓ દાખલ થયા હતો અને આ તમામ ગુનાઓમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
લાલુ સહિતના ૧૨ આરોપીઓ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનાની તપાસ એસીપી પીએન કટારિયાને સોંપવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

