ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ, 15 જૂને કસોટી

Jun 7, 2025 - 21:00
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ, 15 જૂને કસોટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Police Bharti Exam : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની આગામી 15 જૂન 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાવાની છે, ત્યારે લોકરક્ષકની પરીક્ષાના કોલલેટર આજ શનિવારે (7 જૂન) બપોરના 1 વાગ્યાથી ડાઉનલોડ થવાના શરૂ થયા છે.  

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી 15 તારીખે યોજાશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0