ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી LIVE : મતદાતાઓની લાંબી કતારો વચ્ચે શાંતિપૂર્ણ મતદાન, ભાવનગરમાં બોગસ મતદાનનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gram Panchayat Elections In Gujarat: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં આજે (22મી જૂન) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.
Gujarat Gram Panchayat Election LIVE Updates :
What's Your Reaction?






