ગુજરાતમાં AAP ને મોટો ઝટકો, પાર્ટીના દંડક પદેથી ઉમેશ મકવાણાનું રાજીનામું, ધારાસભ્ય પદનું શું થશે?

Jun 26, 2025 - 16:30
ગુજરાતમાં AAP ને મોટો ઝટકો, પાર્ટીના દંડક પદેથી ઉમેશ મકવાણાનું રાજીનામું, ધારાસભ્ય પદનું શું થશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat AAP: તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા જીતથી આપમાં ખુશીનો માહોલ છે. ત્યારે બીજી તરફ બોટાદના આપના ધારાસભ્યને મોટો ઝટકો આપ્યો છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. દંડકપદેથી રાજીનામું આપ્યું હતું તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઇશ. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0