ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા

May 23, 2026 - 14:30
ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fuel Crisis: એક બાજુ છેલ્લાં ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર ભારે વાહનોની કતારો અને ‘ડીઝલ નથી’ના પાટિયા લાગી રહ્યા છે. તેની સામે મે મહિનાના 21 દિવસમાં રાજ્યમાં ડીઝલનું વેચાણ 41 ટકા વધીને 45.27 કરોડ લિટરે પહોંચી ગયું હોવાનો દાવો કરાયો છે. સામાન્ય રીતે દર વર્ષે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ બેથી પાંચ ટકા સુધી વધતું હોય છે. પરંતુ અછતની આશંકાના લીધે ડીઝલના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0