ગુજરાતમાં 'વોટ ચોરી'નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Congress Press Conference on Vote Chori: વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર 'વોટ ચોરી' નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કર્યા છે.
What's Your Reaction?






