ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, બેના મોત, અનેક ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident In Radhanpur: પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર (પાંચમી ઓક્ટોબર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે પાંચ વાહનો ટકરાયા હતા. આ ભયાનક અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાંચ વાહનો વચ્ચે થઈ ટક્કર
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના રાધનપુરના મોટી પીપળી ગામ નજીક બની હતી. આ અકસ્માત એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ એમ કુલ પાંચ વાહનો વચ્ચે સર્જાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

