ગુજરાતમાં અનેક પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્યો ઈમેઈલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Bomb Threat: ગુજરાતમાં આજે (10મી માર્ચ) અનેક પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ તપાસ માટે દોડી ગઈ છે અને ઓફિસો-પરીસર ખાલી કરાવાયા છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

