ગુજરાતના તાજા સમાચાર Live : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં અસના વાવાઝોડાનો ખતરો ટળ્યો.સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં હળવા વરસાદની આગાહી.કચ્છ, જામનગર, દ્વારકામાં હળવા વરસાદની આગાહી.પોરબંદર, મોરબીમાં હળવા વરસાદની આગાહી.ડાંગ, તાપી, નર્મદામાં હળવા વરસાદની આગાહી.છોટાઉદેપુર, પંચમહાલમાં હળવા વરસાદની આગાહી.અરવલ્લીના માલપુરમાં રખોડેશ્વર મહાદેવ પાણીમાં.વાત્રક નદીના કિનારે આવેલું મંદિર પાણીમાં ગરકાવ.વાત્રક ડેમ ઓવરફ્લો થતાં નદીના પાણી ફરી વળ્યા.વાત્રક નદીના પાણીએ મહાદેવને કર્યો અભિષેક. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -