ગુજરાતના તાજા સમાચાર લાઇવ: અમદાવાદના આ તાલુકામાં પીવાના પાણીમાં નાની માછલીઓ આવી

રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની સંભાવના છે તથા સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા અને જામનગરમાં મોડી રાત્રે 80થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે તથા વરસાદ બાદ દિલ્હીમાં શિમલા જેવો અનુભવ, ફરી એલર્ટ જાહેર આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -