ગાંધીધામમાં સરકારી નોકરીએ લગાડી દેવાનું કહી 65 હજાર પડાવી લીધા
શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટનાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ આચરી ગાંધીધામ: પૂર્વ કચ્છનાં એસ. પી. દ્વારા યોજાયેલા લોક દરબાર બાદ વધુ એક ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતા આધેડને એક શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી અને ફરિયાદીની દિકરીને તલાટી તરીકે સરકારી નોકરી પર લગાવી દેવાની લાલચ આપી આધેડ પાસેથી કુલ ૬૫ હજાર રૂપિયા પડાવી લઈ આધેડ સાથે ઠગાઇ કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટનાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ આચરી