ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધામાં 2 કલાકમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો

Jul 6, 2025 - 09:00
ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધામાં 2 કલાકમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- સિઝનનો સૌથી વધુ નડિયાદ તાલુકામાં 486 મી.મી. વરસાદ

- વસોમાં પોણા બે, ઠાસરામાં એક અને અન્ય તાલુકામાં છૂટોછવાયો વરસાદ : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે અડધાથી બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો. કઠલાલ અને મહુધામાં સવા બે ઇંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0