ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kheda-Ahmedabad Highway Accident: ખેડા-અમદાવાદ હાઈવે પર આજે(29 માર્ચ) એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડલા પાસે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પિતા અને તેમના બે માસૂમ પુત્રોએ જીવ ગુમાવ્યા છે.
ખેડા-અમદાવાદ હાઈવે પર ટેમ્પો અને બાઈક વચ્ચે ભયંકર ટક્કરમાં 3ના મોત
મળતી માહિતી મુજબ, ખેડા-અમદાવાદ હાઈવે પર આવેલા વડલા નજીકથી પસાર થઈ રહેલા બાઈક સવાર પરિવારને એક અજાણ્યા ટેમ્પોએ અડફેટે લીધો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

