ખેડબ્રહ્માના રતનપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં 3 બાળકો દટાયાં, બેનાં કરૂણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
AI Image |
Wall Collapse in Khedbrahma : સાબરકાંઠા જિલ્લામાં વરસી રહેલો ભારે વરસાદ હવે યમદૂત બની રહ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામે વરસાદના કારણે કાચુ મકાન ધરાશાયી થતાં મકવાણા પરિવારના 3 બાળકો દટાઈ ગયા હતા, જે પૈકી બે બાળકોનો કરુણ મોત નિપજયાં હતાં.
What's Your Reaction?






