ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્યા

Jun 23, 2026 - 23:00
ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

symbolic
 વડોદરાઃ વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલો તરફ વાલીઓનો ઝુકાવ વધ્યો હોવાનો અને ખાનગી સ્કૂલો છોડીને બાળકો સરકારી પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશ મેળવી રહ્યા હોવાનો શિક્ષણ વિભાગ તરફથી દાવો કરવામાં આવ્યો છે. 

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી રજૂ કરાયેલા આંકડામાં છેલ્લા સાત વર્ષના સમયગાળામાં જુદાજુદા તાલુકાઓમાં કુલ ૭૭૫૫ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને પંચાયત હસ્તકની સ્કૂલોમાં પરત ફર્યા હોવાનું જાહેર કરાયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0