ખાડાથી પ્રજા ત્રાહિમામ : કમરના દુઃખાવા કેસ 25% વધ્યાં, ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Rain : ચોમાસાની સિઝન સાથે જ અમદાવાદમાં રસ્તામાં ખાડા પડવાની સિઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. અમદાવાદમાં હાલ એવી સ્થિતિ છે કે રોડમાં ખાડો છે કે ખાડા વચ્ચે ક્યાંક-ક્યાંક રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. હાલમાં વાયરલ ફીવર-મચ્છરજન્ય બીમારીના ડોક્ટરની સાથે ઓર્થોપેડિક ડોક્ટર-ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં પણ લાંબી લાઈન જોવા મળે છે. આ એવા દર્દીઓ છે જેઓ ખાડાવાળા રસ્તામાં વાહન ચલાવવાને વાંકે કમર દર્દ, સ્પોન્ડિલાઇસિસની સમસ્યાનો શિકાર બન્યા છે.
ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળતા હોય છે.
What's Your Reaction?






