કોરોનાના ત્રણ કેસ ઃ સે-૪માં બે અને રાંદેસણમાં એક કેસ ડિટેક્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગત મંગળવાર બાદ ફરી રાહતનો દિવસ
એક વિદ્યાર્થીની અને બન્નેે નોકરિયાત યુવાનને રોગના હળવા લક્ષણો હોવાથી હોમ આઇશોલેટ કરી સારવાર શરૃ કરી દેવાઇ
ગાંધીનગર : વાઇરલ જેવો વાવર આમ તો શહેર આખામાં જણાય રહ્યો છે. ત્યારે વધુ પડતા તાવના કિસ્સામાં તપાસ કરાવવાનું જરૃરી બની જાય છે.
What's Your Reaction?






