કાળી ચૌદસે કકળાટ બહાર કાઢવાની પ્રથાના કારણે માટલા અને ઝાડુના વેપારીઓની દિવાળી સુધરી

હાલમાં ચાલી રહેલા હિન્દુઓના સૌથી મોટા એવા દિવાળીના તહેવાર અને તેની સાથે જોડાયેલી અનેક માન્યતાઓ અને સૈકાઓથી ચાલતી પરંપરા ના કારણે હાલમાં મંદીમાં ઘેરાયેલા સુરતના નાના ઉદ્યોગોને સંજીવની મળી રહી છે.  આમ તો માટલા અને ઝાડુનો ધંધો આમ તો સામાન્ય ગણાય છે પરંતુ હાલ દિવાળીના સમયે આ વ્યવસાય ખાસ બની જાય છે. લોકોની માન્યતા અને પરંપરાને કારણે હાલમાં  માટલા અને ઝાડુના વેપારીઓના ધંધામાં તેજી આવી ગઈ છે. અનેક સુરતીઓએ આજે ધનતેરસના દિવસે પૂજા કરીને ઝાડુની ખરીદી કરી હતી.જેના કારણે ઝાડુ અને માટલાના વેપારીઓને તડાકો થઈ ગયો હતો. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -