કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો

May 23, 2026 - 09:30
કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાહન ઓવરટેક કરવાના મુદ્દે ખાર રાખી 

રિક્ષા અને ટુ-વ્હીલરમાં હથિયારો સાથે ધસી જઇ ધમકી આપી હુમલો કરનાર આઠ શખ્સો સામે નોંધાતો ગુનો

રાજકોટ: રાજકોટ નજીક કાગદડી ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ નજીક ભગવાનજીભાઇ ઘેલાભાઇ હાડગરડા (ઉ.વ.૩૦, રહે. વાછકપર બેડી ગામ) અને તેના ભાઇ સહિત પાંચ પર આઠ શખ્સોએ છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0