કચ્છમાં ગરબા જોઈ પરત ફરી રહેલી દલિત યુવતી પર બળાત્કાર, પેવર બ્લોકના કારખાનેદાર સામે ફરિયાદ

Navratri 2024  : ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  આ ઘટનામાં યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે યુવતીને અચાનક ચક્કર આવતાં પાણી પીવડાવવાના બહાને બળાત્કાર ગુજાર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મંગળવારે (7 ઓક્ટોબર) ના રોજ રાપર તાલુકાના આડેસર ગામે ગરબા રમીને રાત્રે 1 વાગ્યાની આસપાસ પરત ફરી રહેલી દલિત સમાજની યુવતી સાથે પેવર બ્લોકનું કારખાનું ધરાવતા માલિકે બળાત્કાર ગુજાર્યો હતો. જેના લીધે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

કચ્છમાં ગરબા જોઈ પરત ફરી રહેલી દલિત યુવતી પર બળાત્કાર, પેવર બ્લોકના કારખાનેદાર સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Navratri 2024  : ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  આ ઘટનામાં યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે યુવતીને અચાનક ચક્કર આવતાં પાણી પીવડાવવાના બહાને બળાત્કાર ગુજાર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગત મંગળવારે (7 ઓક્ટોબર) ના રોજ રાપર તાલુકાના આડેસર ગામે ગરબા રમીને રાત્રે 1 વાગ્યાની આસપાસ પરત ફરી રહેલી દલિત સમાજની યુવતી સાથે પેવર બ્લોકનું કારખાનું ધરાવતા માલિકે બળાત્કાર ગુજાર્યો હતો. જેના લીધે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.