કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં 'ઊન'ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત્રોનો દાવો

May 15, 2026 - 17:00
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં 'ઊન'ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત્રોનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad NCB Drugs Seized: ગુજરાતનો દરિયાકિનારો ફરી એકવાર નશાકારક પદાર્થોની તસ્કરી માટે ચર્ચામાં આવ્યો છે. સૂત્રો મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ એક સંવેદશીલ ગુપ્ત ઓપરેશન પાર પાડીને કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે, જેણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે.

રિક્ષામાં પહોંચીને અમદાવાદ NCBએ ગોઠવી જાળ

આ ઓપરેશનની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, અમદાવાદ NCBની ટીમ કોઈને શંકા ન જાય તે રીતે સાદી રિક્ષામાં મુન્દ્રા પહોંચી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0