ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા 'ઓપરેશન મ્યુલ હન્ટ' શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શાહીબાગ પોલીસે કમિશનની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર માફિયાઓ નિર્દોષ નાગરિકોને 'ડિજિટલ એરેસ્ટ' ના નામે ડરાવી-ધમકાવીને જે ઠગાઈ કરતા હતા, તે નાણાં આ આરોપીના મ્યુલ (ભાડે રાખેલા) બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતો હતો
સ્ટેટ સાયબર સેલ દ્વારા મળેલી ચોક્કસ વિગતોના આધારે પોલીસે શાહીબાગમાં રહેતા આ યુવકના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી, જેમાં વારંવાર મોટી રકમો જમા થતી હોવાનું સામે આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

